।। वृत्तालये स भगवान् जयतीह साक्षात् ।।
શ્રી સ્વામિનારાયણ મંદિર
વડતાલધામ બુક
ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન માટે આર્ષદૃષ્ટા સદ્. શ્રી શતાનંદ સ્વામીએ એક મંત્ર આપ્યો, „ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः“ સત્શાસ્ત્ર વાંચવુ - સાંભળવુ શ્રીહરિનો નિત્યક્રમ હતો. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે ભાવી મુમુક્ષુ આત્માઓને પોતાના જીવનથી શાસ્ત્રવ્યાસંગી થવાનો ઉમદા સંદેશ આપ્યો. સત્શાસ્ત્ર અને સત્પુરુષના સેવનથી માનવ મનની કલુષતા દૂર થાય છે, મતિ નિર્મળ થાય છે. બુદ્ધિ વિશુદ્ધ થાય છે. શાશ્વત સુખ અને અનંત શાંતિનો અનુભવ તે દ્વારા જ થાય છે. અજ્ઞાન અંધકાર પર પુનિત પ્રકાશ પથરાય છે. અધ્યાત્મ અમૃતની ખાણ સમા આ ગ્રંથો આત્માના પરમ મિત્ર છે, સંસ્કૃતિના આધાર સ્તંભ સમા શાસ્ત્રો અધ્યાત્મ જીવનમાં પ્રાણ વાયુ સમાન છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો,
ववतततच
श्रोतव्यान्यथ पाठ्यानि कथनीयानि च द्विजैः ।। (શિક્ષા. ૯૬)
શાસ્ત્રના સારરૂપ શિક્ષાપત્રી, વચનામૃત, ભગવદ્ગીતા જેવા વૈદિક તેમજ સામ્પ્રદાયિક ગ્રંથોનો અદ્યાપિ પર્યંત સત્સંગી જનો લાભ લઈ રહ્યા છે, સાંપ્રત સમયમાં આવા શ્રેયસ્કર ગ્રંથોને ડીજીટલ સ્વારૂપ આપવાની જરૂર જણાતા વૃત્તાલય શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ.ધૂ. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની શુભ પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ બુક મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી આવી. આ વીજાણું પ્રકાશનની કેટલીક સ્વતઃ ઉપલબ્ધિઓ છે. જેમ કે સંગ્રહ સ્થાનોની સમસ્યાઓનું નિવારણ, વજનના બોઝથી મુક્તિ, સત્શાસ્ત્રનું સતત સામીપ્ય, કોઈપણ શબ્દ, મુદ્દો કે વિષયને ક્ષણવારમાં શોધવુ એતો કમાલની વાત છે, વાંચન દરમ્યાન પુનઃ ત્યાથી વાંચવા બુક માર્ક, રાત્રી વાંચન માટે ડાર્ક મોડ, મનમાં ઉદ્ભવતા પ્રશ્નો માટે дискусионен форум વગેરે વિશેષતાઓથી સમૃદ્ધ આ વડતાલધામ બુક એપ એક સાચો સત્સંગી મિત્ર છે. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાનના આ વીજાણું પ્રકાશનના માધ્યમથી નિત્ય સત્શાસ્ત્રનું આકંઠ સેવન કરીએ. આ એપ સર્વકોઈના આધ્યાત્મિક પોષણને માટે હોઈ કોઈ ક્ષતિ અથવા નવા વિચારો આપને જણાય તો નિઃસંકોચ અમને જણાવશો.
granthgulal@gmail.com
Шри Суминараян Мандир
ВАДТАЛДХАМ КНИГИ
За да опише живота на Swaminarayan Bhagwan, осъзнат светец Satananad Swami даде мантра „satshastray nmah („ ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः “) - тоест този, който е пристрастен към писанията. Четенето, изброяването и обсъждането на писанията беше ежедневие за Суминараян Багаван. Животът на Суминараян Бхагаван е вдъхновение за всички нас да правим постоянната компания от писания. Редовното изучаване на писанията и компанията на просветени души извежда човек от мрака и невежеството, доставя вечен мир и удоволствие. Писанията са нашите истински приятели, те са жизнената сила за нашето духовно пътуване.
Признавайки появата на цифровите медии и тяхната полезност за масите, Шри Суминараян Мандир Вадтал Санстан с благословията на Ачария Махарадж Шри Ракешпрасаджи Махарадж инициира Проект за дигитализация на Писанията. Като част от този проект, Vadtal Sansthan въвежда мобилно приложение „Vadtaldham Book“, за да ви осигури незабавен достъп до писанията по всяко време и навсякъде. Приложението има много удобни и полезни функции, като например възможност за търсене на думи в Писанията, възможност за задаване на въпроси в дискусионния форум, функции за улесняване на лесното нощно четене, отметка и т.н.
Vadtal Sansthan смирено се опитва да ви служи в духовните ви търсения. Приветстваме вашите коментари, предложения - granthgulal@gmail.com